400
Join Our WhatsApp Community
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ મહારાષ્ટ્રના નાસિકમાં સ્થિત ઈન્ડિપેંડેંસ કો-ઓપરેટિવ બેંક માંથી નાણાં ઉપાડવા પર પ્રતિબંધ લગાવી દીધી છે.
6 મહિનાના માટે ઉપાડ પર પ્રતિબંધ રહેશે
બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી આરબીઆઈની પૂર્વ મંજૂરી વિના કોઈ લોન અથવા નવીકરણ કરી શકશે નહીં. આ સિવાય તેઓ કોઈ રોકાણ કરશે નહીં અને કોઈ ચુકવણી કરશે નહીં.
You Might Be Interested In
