297
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
09 ફ્રેબ્રુઆરી 2021
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક ના પુત્રી જલદી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
નિશંકના પુત્રી આરુષિ પોખરિયાલ નિશંક પોતાની આવનારી ફિલ્મમાં તાપસી પન્નુ, ભૂમિ પેડનેકર, કીર્તિ કુલ્હારી સાથે સ્ક્રિન શેર કરશે.
જે ફિલ્મમાં આરુષિ જોવા મળશે તે એક વોર ફિલ્મ હશે.
ફિલ્મની કહાની ડિફેન્સની છ જાંબાઝ મહિલા અધિકારીઓની દિલેરી પર આધારિત છે. આ ફિલ્મ ટી સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે.
ટી સિરીઝના અધિકારીઓનું કહેવું છે કે આ ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રીત હશે.
બરાબર ના ભડક્યા નટુકાકા. નકારાત્મક ટીપ્પણી કરનારાઓ ને આપ્યો આ જવાબ. જાણો વિગત…
You Might Be Interested In