197
Join Our WhatsApp Community
બેંગલુરુ ના ઈસાઈ સમાજના ગણમાન્ય વ્યક્તિઓ ના એક સમૂહે અયોધ્યાના રામમંદિર માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે
આ માહિતી કર્ણાટકના ઉપમુખ્યમંત્રી અશ્વથ નારાયણે પત્રકારોને જણાવી.
દાન આપનાર લોકોમાં મુખ્યરૂપે વેપારીઓ, શિક્ષણવિદો અને માર્કેટિંગ સાથે જોડાયેલા પ્રોફેશનલ શામેલ છે.
ડોનેશન આપતી વખતે ઈસાઈ સમુદાયે પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ સર્વધર્મ સમભાવમાં વિશ્વાસ રાખે છે.
જો સોમવારે વડાપ્રધાન રાજ્યસભા માં બોલશે તો સંસદીય ઇતિહાસ માં એક નવું પ્રક્રણ જોડાશે. જાણો વિગત
શું મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મનસે અને ભાજપ સાથે આવશે? રાજ ઠાકરે એ આપ્યો આ જવાબ…
You Might Be Interested In
