વસઈનો ‘ભાઈ’ આવ્યો ઇડી ના સકંજામાં. કરોડોની મિલકત જપ્ત. જાણો વિગત.

by Dr. Mayur Parikh
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અંધેરી ખાતે બે ઓફિસને જપ્ત કરી છે જેની કિંમત ૩૪ કરોડ રૂપિયા થાય છે.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઓફિસ વિવા ગ્રુપની છે જેના માલિક ધારાસભ્ય હિતેન્દ્ર ઠાકુર છે. 
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસમાં કરી છે.
  • આમ વસઈનો ભાઈ સકંજામાં આવ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More