યુસેન બોલ્ટ કરતાં ઝડપી દોડનાર ભારતનો શ્રીનિવાસ ગૌડા ફરી એકવાર સમાચારમાં આવ્યો. પણ હાલ આ કારણથી…

by Dr. Mayur Parikh
  • કર્ણાટકમાં બળદ દોડ માં સૌથી ઝડપે દોડનાર શ્રીનિવાસ ગૌડા એ ગત વર્ષે ૯.૫૬ સેકન્ડમાં ૧૦૦ મીટરની રેસ પૂરી કરી હતી.
  • આ રેકોર્ડ હ્યૂસૈન બોલ્ટ કરતા વધુ ઝડપી છે.
  • જોકે ચાલુ વર્ષે શ્રીનિવાસ  રેસમા ઘાયલ થયો છે. 
  • મજબૂત મનોબળ ધરાવતો શ્રીનિવાસ ફાઇનલ્સમાં રમવાની ઈચ્છા ધરાવે છે. જોકે તેનો એક્સરે રિપોર્ટ હજી આવ્યો નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More