265
Join Our WhatsApp Community
પીએમ મોદીની ભત્રીજી સોનલ મોદીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડમાંથી ચૂંટણી લડવા માટે ભાજપ તરફથી ટીકીટ આપવામાં આવી નથી.
સોનલ મોદીને ટિકિટ ન આપવા મુદ્દે સવાલ કરવા પર ભાજપના સ્ટેટ પ્રેસિડેન્ટ સી.આર પાટિલે જણાવ્યું હતું કે, નિયમો બધા માટે સરખા છે.
સોનલ મોદીએ કહ્યું કે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી તરીકે નહિ, ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માગી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપે હાલમાં જ જાહેરાત કરી હતી કે પાર્ટીના નેતાઓના સંબંધીઓને ટિકિટ માટે ધ્યાનમાં નહીં લેવામાં આવે.
You Might Be Interested In
