લો બોલો!! હવે વરસાદ પડવાનો છે. હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. જાણો ક્યાં અને ક્યારે વરસાદ પડશે…

by Dr. Mayur Parikh

ઉત્તર ભારતીય રાજ્યોમાં ઠંડીની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ આગામી ત્રણ દિવસમાં રાજધાની સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન પલટાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં વરસાદ સાથે કરા પડવાની આગાહી કરી છે.

યુપી, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 5થી 6 ફેબ્રુઆરીએ હળવા વરસાદની સંભાવના છે. 

જમ્મુ કાશ્મીરથી ગિલગીટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 48 કલાકમાં હિમવર્ષા થવાની સંભાવના છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More