195
કોરોના રસી લગાવવાના મામલામાં ભારત વિશ્વના ટોચના પાંચ દેશોની યાદીમાં આવી ગયો છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર 18 દિવસની અંદર દેશમાં 40 લાખ લોકોને કોરોના રસી આપવામાં આવી.
ઝડપી રીતે આ આંકડા સુધી પહોંચનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે.
You Might Be Interested In
