263
Join Our WhatsApp Community
મેન્ટેનન્સના કારણે બેંકની ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ અમુક સમય માટે સેવા કાર્યરત રહેશે નહિ. આ સૂચનાઓ એચડીએફસી બેંકના ગ્રાહકોને મેઇલ અને મેસેજ દ્વારા મોકલવામાં આવી છે.
મેન્ટેનન્સને લીધે ક્રેડિટ કાર્ડ સેવા આજે 3 ફેબ્રુઆરીએ સવારે 2: 00 થી 3: 00 સુધી બંધ રહી હતી અને ડેબિટ કાર્ડ સેવા આવતીકાલે 4 ફેબ્રુઆરીએ સવારે 12:30 થી 5 વાગ્યા સુધી બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન એચડીએફસી બેંકના ગ્રાહકો નેટબેંકિંગ અથવા મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન દ્વારા પણ ટ્રાંઝેક્શન કરી શકશે નહીં.
You Might Be Interested In
