379
Join Our WhatsApp Community
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે.
રાજ્યનાં અમદાવાદ,વડોદરા, સુરત અને રાજકોટ ચાર મહાનગરોમાં તા ૧૫મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે
આ રાત્રિ કરફ્યુ રાત્રે 11 કલાકથી સવારે છ કલાક સુધી અમલમાં રહેશે. આમ કરફ્યુમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે.
You Might Be Interested In