311
Join Our WhatsApp Community
- રાજધાની દિલ્હીમાં શુક્રવારે ઇઝરાયેલ દૂતાવાસ પાસે બ્લાસ્ટના થોડા સમય સુધી ભાગદોડ થઈ ગઈ હતી.
- આ બ્લાસ્ટમાં અમુક કારને નુકસાન થયું છે. સદ્દ નસીબે કોઈ જખમી સુદ્ધા થયું નથી.
- ઘટનાસ્થળની તપાસ કરતા ત્યાંથી એક પત્ર મળ્યો છે. આ પત્ર ઇઝરાયેલ એમ્બેસીના નામે લખવામાં આવ્યો છે. આ પત્રને બ્લાસ્ટ સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની પોલીસ હાલ તપાસ ચાલુ છે.
You Might Be Interested In