208
Join Our WhatsApp Community
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર જય શ્રી રામના નારા લાગ્યા હતા હવે ત્રણમુલ કોંગ્રેસ બંગાળ વિધાનસભામાં તેની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે.
સીએમ મમતા બેનર્જીનું અપમાન ગણાવતા ટીએમસીએ કહ્યું કે તે વિધાનસભામાં નિંદા પ્રસ્તાવ લાવી શકે છે.
જો કે, કોંગ્રેસ અને સીપીએમ એ નિખાલસપણે કહ્યું છે કે તેઓ નિંદા પ્રસ્તાવને સમર્થન નહીં આપે.
You Might Be Interested In