સારા સમાચાર. વર્ષ 2021માં નહીં હોય નોકરીની અછત, અનેક કંપનીઓમાં થશે જોરદાર ભરતી. જાણો સર્વે માં શુ બહાર આવ્યું.

by Dr. Mayur Parikh

એક સર્વેક્ષણ મુજબ 53 ટકા કંપનીઓનું કહેવું છે કે તેઓ 2021માં પોતાના કર્મચારીઓની સંખ્યા વધારવાની તૈયારી કરી રહી છે.

ભરતી સંબંધી ગતિવિધિઓમાં 2020 દરમિયાન 10% ઘટ હતી.

ઇન્ટરનેટ આધારિત વ્યવસાયો જેમ કે ઇ-કોમર્સ અને શિક્ષણ ટેક્નોલોજીના ક્ષેત્રમાં અપેક્ષા કરતાં મજબૂત ડિમાન્ડ ચાલુ રહેવાની આશા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More