સારા સમાચાર : ભારતની ઈકોનોમી પ્રગતિ કરી રહી છે. IMF એ ભારત વિશે આ આગાહી કરી.. જાણો વિગત 

by Dr. Mayur Parikh

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એ પોલિસી સપોર્ટ અને વેક્સીનના કારણે વૈશ્વિક અર્થતંત્રના ગ્રોથનો અંદાજ સુધાર્યો

વર્ષ 22 માં ભારતની ઈકોનોમી 11.5% ના દરે વિકસતી જોવા મળી શકે છે, ઓક્ટોબરના અંદાજ કરતા  270 bps વધુ રહેશે

જ્યારે કે વર્ષ 23 માં ભારતની ઈકોનોમી 6.8% ના દરે વિકસતી જોવા મળી શકે,ઓક્ટોબરના અંદાજ કરતા 120 bps વધુ રહેશે

આઈએમએફ એ ભારત નું ભવિષ્ય ભાખ્યું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More