189
Join Our WhatsApp Community
ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં ચાલી રહેલા તણાવ અંગે લગભગ અઢી મહિના બાદ કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીતનો નવમો રાઉન્ડ યોજયો હતો
બેઠકમાં ભારતે એકવાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ કે ચીની સેનાએ તમામ ઘર્ષણવાળી જગ્યાઓ પરથી પાછા ફરવું પડશે.
આ બેઠકનો હેતુ સંઘર્ષવાળી તમામ જગ્યાઓથી સૈનિકોને હટાવાની પ્રક્રિયા પર આગળ વધવાનું હતું.
અગાઉ પણ અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ ચીનના વલણના કારણે કોઈ સાર્થક પરિણામ નીકળ્યું નથી.
You Might Be Interested In