મુંબઈ શહેરમાં કોરોના કાબુમાં. છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા. જાણો લેટેસ્ટ આંકડા અહીં

by Dr. Mayur Parikh

મુંબઈ શહેર છેલ્લા 24 કલાકમાં 527 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 10 દર્દીઓના મોત નિપજ્યા છે. 

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,04,649 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 503 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી. 

અત્યાર સુધીમાં 2,85,810 દર્દીઓ સ્વસ્થ થયા છે.

મુંબઈ શહેરમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 94% છે.

હાલ શહેરમાં 6,667 એક્ટિવ કેસ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More