300
Join Our WhatsApp Community
બોરીવલી પૂર્વમાં 91 કરોડ રૂપિયાના ખર્ચે રેલ્વે સ્ટેશન થી ઓમકારેશ્વર મહાદેવ મંદિર સુધી સ્કાયવોક બનશે
આ સ્કાયવોક બનતા પહેલા જ ભાજપે તેનો વિરોધ કર્યો છે
મુંબઈ મહાનગરપાલિકા ની ગણતરી છે કે આ સ્કાયવોક બનતાની સાથે જ પૂર્વમાં કાર્ટર રોડ ઉપર જે ગીરદી થાય છે તે મહદ અંશે ઓછી થશે.
You Might Be Interested In