271
Join Our WhatsApp Community
- પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેંક ને ખરીદવા માટે હવે ભારત પે અને સેન્ટ્રમ એ મળીને બોલી લગાવી છે.
- જો તેઓ આ કરવામાં સફળ રહ્યા તો પહેલી વખત એવું થશે જ્યારે ઓનલાઇન ફાઇનાન્સ બિઝનેસ કરનારને બેંક મળી જશે.
- દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે આવનાર દિવસમાં તેઓ ડિપોઝિટરોને મેડિકલ ખર્ચ તેમજ શિક્ષણ ખર્ચને પહોંચી વળવા પૈસા ઉપાડવાની મંજૂરી આપી શકે છે