પાકિસ્તાન ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, આટલા બધા સાંસદો-ધારાસભ્યોને અસ્થાયીરૂપે સસ્પેન્ડ કર્યા. જાણો વિગતે 

by Dr. Mayur Parikh

પાકિસ્તાનના ચૂંટણી પંચે સેનેટ અને પ્રાંતીય વિધાનસભાના 154 સભ્યોના સભ્યપદને અસ્થાયીરૂપે નિલંબિત કરી દીધા છે. 

આ સાંસદો અને ધારાસભ્યોએ તેમની સંપત્તિની વાર્ષિક વિગતો આપી ન હોવાથી તેમનેનિલંબિત કરવામાં  આવ્યા છે  

આ 154 સાંસદ અને ધારાસભ્યો જ્યાં સુધી તેઓ સંપત્તિના વાર્ષિક નિવેદનો રજૂ નહીં કરે ત્યાં સુધી નિલંબિત રહેશે

ઉલ્લેખનીય છે કે સસ્પેન્ડેડ થયેલા સાંસદોમાં ઇમરાન ખાન સરકારના ઘણા મંત્રીઓ પણ શામેલ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More