256
Join Our WhatsApp Community
સરકારે વૉટ્સએપને કહ્યું છે કે, એપની પ્રાઈવેસી પોલિસીમાં કરાયેલા ફેરફારો તાત્કાલિક પાછા ખેંચાય. આ રીતે એકતરફી ફેરફારો સ્વીકારવાને લાયક જ નથી.
આ અંગે કેન્દ્રીય ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલયે પણ વૉટ્સએપના સીઈઓ વિલ કેથકાર્ટને કડક ભાષામાં એક પત્ર લખ્યો છે.
વૈશ્વિક સ્તરે ભારતમાં વૉટ્સએપના યુઝર્સ સૌથી વધારે છે. આ ઉપરાંત ભારત વૉટ્સએપની સેવાનું મોટું બજાર પણ છે.
You Might Be Interested In
