205
Join Our WhatsApp Community
- હાલ ઉત્તર ભારતમાં હાથ થીજવી નાખે તેવી કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઉત્તર ભારતના ઠંડાગાર પવનોની સીધી અસર મુંબઇ સહિત મહારાષ્ટ્ર અને ગુજરાત પર થાય તેવી સંભાવના હોવાથી ફરીથી ખુશનુમા વાતાવરણ સર્જાશે.
- હવામાન ખાતાના જણાવ્યાનુસાર આગામી 2-3 દિવસ દરમિયાન ઠંડીનો પારો વધુ નીચો ઉતરે અને ઉત્તર મહારાષ્ટ્રમાં ફરીથી ટાઢોડું સર્જાય તેવી સંભાવના છે.
- એટલે કે મુંબઇગરાંને ફરીથી ખુશનુમા માહોલનો અનુભવ થવાની શક્યતા છે.
You Might Be Interested In
