મુંબઈ શહેરમાં દૈનિક કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થયો. છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા. જાણો લેટેસ્ટ આંકડા અહીં

by Dr. Mayur Parikh
  • મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 395 કોરોના નવા કેસ નોંધાયા છે અને 7 દર્દીઓના મોત નિપજ્યા છે
  • છેલ્લા ૨૪ કલાકમાં 481 દર્દીઓ એ કોરોના ને મ્હાત આપી. 
  • અત્યાર સુધીમાં 2,84,331 દર્દીઓ સ્વસ્થ થયા છે.
  • મુંબઈ શહેરમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 94% થયો છે.
  • હાલ શહેરમાં 6,676 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More