273
Join Our WhatsApp Community
- આ વર્ષે, આવકવેરા રિટર્ન ભરનારા લોકોની સંખ્યા લગભગ 5 ટકા જેટલી વધીને 6 કરોડ થઈ છે.
- કંપનીઓ અને એકમો દ્વારા મોટી સંખ્યામાં રિટર્ન ફાઇલ કરવાને કારણે આવકવેરા રીટર્નની સંખ્યામાં વધારો થયો છે.
- વર્ષ 2019-20 માટે 10 જાન્યુઆરી, 2021 સુધીમાં 5.95 કરોડથી વધુ આવકવેરા રીટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા.
- અગાઉના આકારણી વર્ષ માટે 10 સપ્ટેમ્બર, 2019 સુધીમાં 5.67 કરોડ આઇટીઆર ભરવામાં આવ્યા હતા.
You Might Be Interested In