પ્રથમ ગ્રાસે મક્ષિકા. કોરોના રસી માટે જરૂરી એવી કોવિન એપ બગડી ગઈ. જાણો વિગત.

by Dr. Mayur Parikh
  • મહારાષ્ટ્રમાં કોરોના નું રસીકરણ અભિયાન બે દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યું છે
  • કોરોના ની રસી માટે જરૂરી એવી કોવિડ એપ માં તાંત્રિક તકલીફને કારણે આ પગલું લેવામાં આવ્યું છે
  • આ એપ્લિકેશનમાં કોને રસી આપવામાં આવી તેમ જ રસીકરણ ના કામ માટે પૂર્ણપણે ડિજિટલ નોંધણી ફરજીયાત છે. અનેક જગ્યાએ એવા સૂર ઉઠ્યા કે આ એપ્લિકેશન બરાબર કામ કરતી નથી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More