247
Join Our WhatsApp Community
દિગ્ગ્જ ઇ-કોમર્સ કંપની એમેઝોને રિપબ્લિક ડે સેલની જાહેરાત કરી છે.
કંપનીનો ગ્રેટ રિપબ્લિક ડે સેલ 20 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી ચાલશે.
આ દરમિયાન, એસબીઆઈના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
મોબાઈલ ફોન અને એસેસરીઝ પર 40%, ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર 60%, ઘર અને રસોડુંનાં ઉત્પાદનો પર 70% સુધીની છૂટ મળશે.
You Might Be Interested In