195
Join Our WhatsApp Community
દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,968 કેસ નોંધાયા, 202 લોકોનાં મોત નીપજ્યા.
અત્યાર સુધીમાં 1,04,95,147 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.
છેલ્લા 24 કલાકમાં 17,817 દર્દીઓ સ્વસ્થ થયા છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.51% છે.
હાલ દેશમાં 2,14,507 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In
