193
Join Our WhatsApp Community
સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણેય કૃષિ કાયદાઓ પર રોક લગાવી છે.
આ મામલો હવે થાળે પાડવા માટે કોર્ટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિમાં કુલ ચાર લોકો હશે.
નોંધનીય છે કે, સરકાર અને ખેડુતો વચ્ચે લાંબા સમયથી ચાલતી વાતચીતમાં પણ કોઈ સમાધાન ન થતાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો.
You Might Be Interested In