દેશમાં પ્રથમ સ્વદેશી ટેક્નોલોજીથી કાકરાપાર અણુમથકમાં વીજ ઉત્પાદન શરૂ, ગુજરાત ભારોભાર વિજળી મેળવશે. જાણો વિગત…

by Dr. Mayur Parikh

કાકરાપારમાં દેશના પહેલા સ્વદેશી 700 મેગા વોટના પરમાણુ વીજળીઘરના ત્રીજા એકમનું રવિવારે સવારે 11:37 વાગ્યે વીજળી ઉત્પાદન કરવાનું કામ શરૂ કરાયું.

કાકરાપાર અણુમથક દેશનું 23મું પરમાણુ રિએક્ટર છે.

આ પ્રોજેક્ટ પર અંદાજે 16500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. તેમજ 2010ના નવેમ્બરમાં કામ શરૂ કરવામાં આવ્યું.

ઉત્પાદન થયેલી વિજ માંથી ગુજરાતને અડધી વીજળી મળશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment