સુપ્રીમ કોર્ટ નું કડક વલણ.- અમે કાયદો લાગૂ નહીં થવા દઈએ : ખેડૂતોને કહ્યું તમે આંદોલન ચાલું રાખી શકો છો, મોદી સરકારની કાઢી ઝાટકણી. જાણો વિગત

by Dr. Mayur Parikh

ચીફ જસ્ટિસે કહ્યું કે જે રીતે સરકાર આ મામલો સંભાળી રહી છે, તેનાથી અમે નાખુશ છીએ.

સરકારની તરફથી અદાલતમાં જણાવવામાં આવ્યું છે કે આ રીતે કોઈપણ કાયદા પર પ્રતિબંધ ના લગાવી શકે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાયદા ને સ્થગીત કરો અથવા અમે તે કરશું.

ખેડુતો ને આંદોલન કરવાની છુટ આપવામાં આવી, કહ્યું અમે લોકતાંત્રીક દેશ માં પ્રદર્શન ને ન રોકી શકીએ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More