સારા સમાચાર: દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી, મૃત્યુઆંકમાં પણ થયો મોટો ઘટાડો. જાણો તાજા આંકડા અહીં  

by Dr. Mayur Parikh

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 16,311 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 161 દર્દીઓના મોત થયા છે. 

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,66,595 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 19,299 લોકો સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 1,51,160 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

હાલ દેશમાં 2,22,526 એક્ટિવ કેસ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More