આખા વિશ્વ માં થૂ.. થૂ.. થયા પછી. આખરે ડોનાલ્ડ ટ્રમ્પે હાર માની. કહી આ મોટી વાત. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામો બાદ પહેલી વખત ટ્રમ્પે પોતાની હાર સ્વીકારી છે અને સત્તાની વ્યવસ્થિત હસ્તાંતરણની વાત કરી છે.
  • રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- 20 જાન્યુઆરીએ કાયદા મુજબ જો બાઈડનને પાવર ટ્રાન્સફર કરી આપવામાં આવશે
  • અમેરિકામાં હિંસા વચ્ચે કોંગ્રેસે પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન પર જીતની મહોર લગાવી દીધી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More