178
Join Our WhatsApp Community
- ઇરાક દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કરાયું છે.
- વોશિંગ્ટનના ઈશારે કરવામાં આવેલા ડ્રોન એટેકની તપાસના આદેશ ઈરાકની કોર્ટે આપ્યા છે. આ હુમલામાં જનરલ કાસિમ સોલિમાની અને અબુ મહદી અલ મુહાંદિસ માર્યા ગયા હતા.
- સુલેમાની જાન્યુઆરીમાં બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકની બહાર માર્યો ગયો હતો.
- આરોપ સાબિત થાય તો ફાંસીની સજા આપવામાં આવશે.
You Might Be Interested In