185
Join Our WhatsApp Community
- કોરોના વેક્સીનને મંજૂરી મળ્યા બાદ સરકારે ટ્રાન્સપોર્ટેશનની તૈયારીઓ પણ પૂરી કરી દીધી છે.
- સરકારે હવાઇ માર્ગથી વેક્સીનના ટ્રાન્સપોર્ટેશનને લઈ પૂરો પ્લાન તૈયાર કરી દીધો છે. સૂત્રો મુજબ, દેશના અનેક એરપોર્ટ્સ પર આ પ્રક્રિયા આજ કે કાલથી શરૂ થઈ શકે છે.
- વેક્સીનના ટ્રાન્સપોર્ટેશનનું કેન્દ્ર પુણે હશે કારણકે સિરમ ઇન્સ્ટીટ્યૂટ પૂના માં છે.
You Might Be Interested In
