ગૌ-હત્યારાઓની હવે ખેર નથી, દેશની આ રાજ્ય સરકારે ગૌ-હત્યા સામે વટહુકમ બહાર પાડ્યો… જાણો વિગતે…

by Dr. Mayur Parikh

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ગૌહત્યા સામેના વટહુકમ પર હસ્તાક્ષર કર્યા છે.

જેમાં પશુઓને હત્યા કરવા બદલ સજાની જોગવાઈ છે અને ગાય ને બચાવવા માટે કામ કરતા લોકોને સુરક્ષા પૂરી પાડવામાં આવશે.

આ વટહુકમમાં રાજ્યમાં ગાયોની હત્યા, તસ્કરી, ગેરકાયદેસર પરિવહન અને અત્યાચાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.

જોકે આ સાથે સંબંધિત બિલને હજી સુધી વિધાન પરિષદ દ્વારા મંજૂરી મળી નથી, તેથી વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More