આ બે સિને સ્ટાર બીએમસીની રડાર પર, તોડ્યો હતો કોરોના નો પ્રોટોકોલ… જાણો વિગતે

by Dr. Mayur Parikh
  • મુંબઈ મહાનગરપાલિકાએ અભિનેતા અરબાજ ખાન અને સોહેલ ખાન સામે મોટી કાર્યવાહી કરી છે. 
  • કોરોના ગાઈડલાઈન્સ તોડવાના આરોપમાં મહાનગરપાલિકાએ આ બંને અભિનેતાઓ અને સોહેલ ખાનના પુત્ર નિર્વાન ખાનની સામે એફઆઈઆર નોંધી છે.  
  • આ ત્રણેય 25 ડિસેમ્બરે દુબઇથી આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેઓને હોટલમાં અલગ રહેવા કહેવામાં આવ્યું હતું પરંતુ ત્રણેય તેમના ઘરે ગયા હતા.
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More