347
અમેરિકામાં એક નિર્દોષ યુવાનને ખુન કેસમાં સંડોવીને 28 વર્ષ સુધી જેલની હવા ખવડાવવા બદલ સરકારને આશરે 72 કરોડ રૂપિયા નું વળતર ચૂકવવું પડ્યું છે.
ઈ.સ. 1991માં નિર્દોષ યુવાન ને ખૂન કેસમાં મુખ્ય સાક્ષીએ જુઠ્ઠુ બોલીને ફસાવી દીધો હતો.
નિર્દોષ યુવાને છૂટકારા બાદ સરકાર પર જ વળતર માટે દાવો માંડયો હતો. જે પછી ફિલાડેલ્ફિયા પ્રસાશને તેને વળતર આપવાની જાહેરાત કરી હતી.
You Might Be Interested In
