267
Join Our WhatsApp Community
નવા વર્ષની શરુઆતની સાથે દેશમાં હવે કોરોના વેક્સીનને લઇને મોટાપાયે તૈયારી શરુ થઇ ગઇ છે.
કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે 2 જાન્યુઆરીથી દેશના દરેક રાજ્યમાં કોરોના વેક્સીનની ડ્રાઇ રન કરવામાં આવશે.
હાલ સુધીમાં દેશમાં પંજાબ, આસામ, ગુજરાત, આંધ્રપ્રદેશ રાજ્યમાં આવું ડ્રાય રન કરવામાં આવ્યું હતું.
આ 4 રાજ્યોમાં ડ્રાઇ રનને લઇને સારા પરિણામ આવ્યા બાદ સરકારે દેશભરમાં આ ડ્રાઇ રનને લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
You Might Be Interested In