પશ્ચિમ બંગાળમાં ઉથલપાથલ: તૃણમૂલ કોંગ્રેસના નેતા વિનય મિશ્રાનાં ઘર પર CBI ના દરોડા, જાણો કેમ થઈ કાર્યવાહી…

by Dr. Mayur Parikh
  • સીબીઆઈએ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા વિનય મિશ્રાના ઘર સહિત અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. 
  • સીબીઆઈએ પશુઓની દાણચોરીના મામલે તલાશી લીધી હતી.   
  • સીબીઆઈએ ટીએમસી નેતા વિનય મિશ્રા વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરી છે જેથી તેઓ દેશ છોડી ન જઈ શકે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More