કોરોનાનો ચેપ ફરી વ્યાપક પ્રમાણમાં ન ફેલાય એવા હેતુથી નાઇટ કર્ફ્યૂ લાદનારા આ રાજ્યોએ પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો.. જાણો વિગતે

  • વધુ પડતી ભીડ ન થાય એવા હેતુથી નાઇટ કર્ફ્યૂ લાદનારા કેટલાંક રાજ્યોએ પીછેહટ કરી છે.
  • કર્ણાટક સરકારે નાઇટ કર્ફ્યૂનો આદેશ પાછો ખેંચી લીધો છે. જોકે અગાઉ કર્ણાટક સરકારે આજથી પહેલી જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી હતી.  
  • પંજાબ સરકારે ક્રિસમસ અને શહીદી સભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 25 થી 27 ડિસેંબર સુધી કર્ફ્યૂમાં રાહત આપી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *