ચૂંટણી પછી ફરી ઍન્કાઉન્ટર. જમ્મૂ-કાશ્મીરમાં સેનાએ અવંતીપોરામાં ચાર આતંકીઓની ધરપકડ કરી, બારામૂલામાં અથડામણ. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • જમ્મૂ-કાશ્મીરમાં હાલ ભારતીય સેનાને મોટી સફળતા મળી છે.
  • અવંતીપોરામાં અલ બદેરના ચાર આતંકીઓની ધરપકડ કરી છે, જ્યારે બારામૂલામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
  • ધરપકડ પછી આ વિસ્તારને હાલના સમય માટે સીલ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
  • આતંકીઓ દ્વારા છુપાવેલા હથિયાર અને ગોળા બારુદ જપ્ત કર્યાં

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More