આ દેશ ની ફૂટબોલ ટીમ માં ૩૨ કેસ કોરોના ના મળી આવતા હાહાકાર. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • ઇંગ્લેંડની મહિલા ફુટબોલ માં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. 32 જેટલા કેસ સામે આવ્યા હોવાની જાણકારી આવી છે.
  • 864 ખેલાડીઓ અને ક્લબ સ્ટાફને લઇને પરીક્ષણ કરવામાં આવતા આ પોઝિટીવ કેસો મળી આવ્યા છે.
  • આ પહેલા ઇંગ્લીશ ફુટબોલ સંઘ દ્રારા 19 થી 25 ઓક્ટોબર દરમ્યાન 10 કેસ પોઝિટવ મળ્યાની જાણકારી આપી હતી
  • જોકે હવે આગળના મહિના સુધી હાલમાં શિયાળુ બ્રેક છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More