RBI એ બેંક ગ્રાહકોને આપી ચેતવણી, કહ્યું આ રીતે લોન લેતા રહો સાવધાન, નહીં તો થશે મોટું નુકસાન. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • ભારતીય રિઝર્વ બેંકે તમામ ગ્રાહકોને ડિજિટલ પ્લેટફોર્મ કે મોબાઈલ એપની મદદથી લોન લેવા સંદર્ભે એલર્ટ કર્યા છે.
  • આરબીઆઈ એ કહ્યું છે કે અરજી કરનાર સાથે ફ્રોડ થઈ શકે છે તેથી સાવધાન રહેવાની જરૂર છે.
  • આરબીઆઈ એ કહ્યું છે કે ડોક્યૂમેન્ટ્સ સાથે દગાખોરી થઈ શકે છે. આ સિવાય ઉંચા વ્યાજે લોન આપવામાં આવે છે. જેમાં રૂપિયાની રિકવરીની રીત પણ ખોટી હોય છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More