કોરોના એક્ટિવ કેસ માત્ર 2.86 ટકા, 1.1 કરોડની સામે 97 લાખ જેટલા સાજા થયા. જાણો તાજા આંકડા..

by Dr. Mayur Parikh
  • દેશમાં કોરોનાના વધુ ૨૫,૧૭૧ કેસો સામે આવ્યા છે જે સાથે જ કુલ કેસોનો આંકડો ૧,૦૧,૨૨,૯૦૫ને પાર પહોંચી ગયો છે.
  • બીજી તરફ વધુ ૩૧,૫૦૮ લોકોને સાજા કરી લેવાયા છે અને સાજા થયેલાનો કુલ આંકડો ૯૬,૯૧,૯૮૦ને વટાવી ચુક્યો છે.
  • ૩૩૨ લોકોના મોત સાથે મૃત્યુઆંક ૧,૪૬,૭૩૨ને પાર પહોંચી ગયો 
  • હવે દેશમાં એક્ટિવ કેસ માત્ર ૨.૮૬ ટકા છે. 
  • કોરોનાના કુલ ટેસ્ટનો આંકડો ૧૬.૫ કરોડને પાર પહોંચી ગયો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More