213
Join Our WhatsApp Community
- કોરોના વાયરસ હવે પૃથ્વીના દક્ષિણ ભાગમાં આવેલા એન્ટાર્કટિકા ખંડ સુધી પહોંચી ગયો છે.
- એન્ટાર્કટિકામાં આવેલા ચિલીના રિસર્ચ સેન્ટરના 36 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. આ લોકોમાં 26 લોકો સેનાના અને 10 લોકો મેઇન્ટેનસ વાળા છે.
- માનવામાં આવી રહ્યું છે કે, ગત 27 નવેમ્બરે ચિલીથી થોડોક સામાન એન્ટાર્કટિકા આવ્યો હતો. આ કારણથી ત્યાં લોકોમાં સંક્રમણ ફેલાયું છે.
You Might Be Interested In