આ દેશની સરકાર માત્ર સાત આઠ મહિનામાં જ ગબડી પડી :સંસદનું વિસર્જન, બે વર્ષમાં ચોથી વખત સંસદીય ચૂંટણી યોજાય તેવી સંભાવના… જાણો વિગતે

by Dr. Mayur Parikh
  • ઇઝરાયેલમાં વડા પ્રધાન બેંજામીન નેતન્યાહુ ની ગઠબંધન સરકાર સાત આઠ મહિનામાં જ ગબડી પડી છે.
  • બજેટ પાસ કરાવવામાં નિષ્ફળ નીવડતાં સર્જાયેલા રાજકીય સંકટના પગલે નેતન્યાહુએ સંસદનું વિસર્જન કરાવ્યું હતું.
  • હવે સંસદનું વિસર્જન થતાં માત્ર બે વર્ષમાં ચોથી ચૂંટણી યોજાય તેવી પ્રબળ શક્યતા ઊભી થઈ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More