કોરોના અપડેટ : ભારતમાં એક દિવસ આંશિક રાહત મળ્યા બાદ કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોનાના કેસ નોંધાયા..જાણો વિગત..

 

  • દેશમાં એક દિવસ આંશિક રાહત મળ્યા બાદ કોરોના ના કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે.
  • ગત 24 કલાકમાં 23,950 નવા કોરોના ના કેસો નોંધાયા છે, કોવિડ-19 ના કારણે 333 દર્દીઓના મોત થયા છે.
  • હાલમાં દેશમાં 2,89,240 એક્ટિવ કેસો છે.
  • ભારતમાં અત્યાર સુધીમાં 96 લાખ 63 હજાર 382 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

​​​​​​​

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *