અમેરિકાની પોસ્ટ ઓફીસ નું નામ શહીદ થયેલા એક ભારતીય ના નામ પરથી રાખવામાં આવશે. કોણ છે એ વ્યક્તિ? જાણો અહીં

by Dr. Mayur Parikh

  • રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા કાયદા પર હસ્તાક્ષર કરીને ટેક્સાસ પોસ્ટ ઓફિસનું નામ શહીદ સંદિપ સિંહ ધાલીવાલ આપ્યું છે.
  • શહિદ સંદિપ સિંહ અમેરિકાની પોલીસ સર્વિસનો અધિકારી હતો.
  • 2019 માં થયેલી અથડામણમાં પોલીસ અધિકારી શહીદ થયો હતો
  • અમેરિકામાં સરકારી ઇમારતને કોઈ ભારતીય નું નામ આપવામાં આવ્યું હોય તેવો આ બીજો કિસ્સો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More