આશ્ચર્યજનક સમાચાર : ગલવાન ઘાટી માં ચીનનું નેતૃત્વ કરનાર સૈનિક અધિકારી પર આકરા પગલા લેવાયા.

by Dr. Mayur Parikh
  • ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે જનરલ ઝાઓ ઝોકી ને પશ્ચિમ સરહદ ના કમાન્ડર પદ પરથી ખસેડી નાખ્યા છે.
  • આ એ વ્યક્તિ છે જેના કાર્યકાળ દરમિયાન ડોકલામ અને ગલવાન ઘાટી જેવાં અણબનાવ બન્યા હતા.
  • આ વ્યક્તિના સ્થાને ઝાંગ ઝુડોગ નામના અધિકારીની નિમણૂક કરી છે જેણે ભારતીય સરહદ પર કદી કામ નથી કર્યું.
  • આ ઉપરાંત અનેક સૈન્ય અને પોલીસ અધિકારીઓ ની બદલી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More