અમિત શાહ ના રાજનૈતિક હુમલા ને ખાળવા મમતા બેનર્જી એ આ મોટા નેતાની મદદ માંગી. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • મમતા બેનર્જીએ શરદ પવાર સાથે ફોન પર ચર્ચા કરી અને પશ્ચિમ બંગાળ ની ચુટણી માટે મદદ માંગી.
  • શરદ પવાર સાથે ફોન પર વાત કરતા તેણે આરોપ લગાડ્યો કે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળ ની સરકાર ને અસ્થિર કરવાની કોશીષ કરી રહી છે.
  • શરદ પવારે મમતા બેનર્જી ને તમામ વિપક્ષી દળો ને એકત્રીત કરવાની કોશીષ કરશે તેવી ખાત્રી આપી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More