પશુ પ્રેમીઓ માટે માઠા સમાચાર, 153 પાંડા નો વંશવેલો બનાવનાર માદા પાંડા મૃત્યુ પામી. જુઓ તેની મનમોહક તસવીર અને જાણો તેની વિગત

by Dr. Mayur Parikh
  • વિશ્વ નો સૌથી વયોવૃદ્ધ પાંડા 38 વર્ષ ની વયે મૃત્યુ પામ્યો. 
  • આ માદા પાંડા કુલ 153 બચ્ચાઓની માતા છે. 
  • ચીન ના ઝૂ માં તેનું મૃત્યુ થયું. આ પાંડા 130 માનવ વર્ષ જીવ્યો તેમ કહી શકાય.
  • આ માદા પાંડા ને હીરો મધર આ નામ થી સંબોધવામાં આવતી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More